સુજલામ સુફલામ જળ અભિયાન- 2018″
“આંબાજળ ડેમ ” માંથી કાંપ કાઢવાની કામગીરી નો પ્રારંભ કરાવતા પહેલા પ્રસિધ્ધ યાત્રા ધામ સત્તાધાર માં પુજ્ય શ્રી વિજયબાપુ ના આશિર્વાદ લેવાનાનો અવસર પ્રાપ્ત થયો. આતકે શ્રી વિજયબાપુ એ સમગ્ર જળ અભિયાનની કામગ્રીરી ને બિરદાવી આ ભગીરથ કાર્ય મા સમંપુર્ણ સહકાર ની ખાતરી આપેલ.




