Posted in Chorvad

ચોરવા્ડ શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક

આગામી નગરપાલીકાઓ ની ચુંટણી ને અનુલકક્ષી ને જુનાગઢ જીલ્લા પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝડફિયા તેમજ સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે ચોરવા્ડ શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી. કાર્યકોરો મા વિજય નો વિશ્વાસ અને ઉત્સાહ જોવા મળેલ.

Posted in Mangarol

માંગરોળ શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક

આગામી નગરપાલીકાઓ ની ચુંટણી મા ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થાય તે હેતુ થી જુનાગઢ જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝડફિયા સાથે માંગરોળ શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. આતકે ઉપસ્થીત કાર્યકરોએ આ ચુટણી મા ભવ્ય વિજય નો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો.