Posted in Photo Story

હાર અને જીત એ જીવન નો એક ભાગ છે

હાર અને જીત એ જીવન નો એક ભાગ છે, પણ અમારી જૂનાગઢ જીલ્લા ના વિકાસ ની યાત્રા ચાલુ રહેશે, હુ દરેક કાર્યકર ને આસ્વસ્ત કરુ છુ કે તમારા પ્રશ્નો માટે હુ સતત મહેનત કરતો રહીશ. સાથે જ તમામ કાર્યકરો નો જબરદસ્ત સમર્થન અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ. સાથે સાથે તમામ કાર્યકરો ને સમગ્ર ગુજરાત અને હિમાચલ પ્રદેશ મા ભાજપા ના ભવ્ય વિજય થવા બદલ ખુબ ખુબ અભિનંદન .

.- કિરીટ પટેલ – પ્રમુખ , જૂનાગઢ જીલ્લા ભાજપ.

25487214_2015962911979343_1620361580923557135_o