Posted in Junagadh

જિલ્લા ના હોદ્દેદારો અને આગેવાનો સાથે એક બેઠક યોજયેલ હતી.

આજ રોજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યલય ખાતે ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી શ્રી આર.સી. ફડડુ સાહેબ તથા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝડફીયા સાથે જિલ્લા ના હોદ્દેદારો અને આગેવાનો સાથે એક બેઠક યોજયેલ હતી.