કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા નવી સરકાર ને ભેટ રુપે ૭૮૦ કરોડ ના કામો ને મંજુરી આપવામા આવેલ છે જેમા વિસાવદર તાલુકા ના કાશીયાનેસ થી લિમધ્રા સુધી ના ૧૧.૪ કિલોમીટર રોડ ને વિસ્ત્રુતિકરણ અને મજબુતીકરણ માટે ૮ કરોડ જેવી મતબાર રકમ ના કામ ને મંજુરી આપવા બદલ શ્રી મનસુખભાઇ તથા ભારત સરકાર નો ખુબ ખુબ આભાર.
