Posted in Junagadh

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચા ના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાયેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચા ના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાયેલ, મધ્યપ્રદેશ સરકાર ના કેબિનેટ મંત્રીશ્રી નરોત્તમભાઇ મિશ્રા ની વિશેષ ઉપસ્થિતિ રહેલ.