Posted in Junagadh

 આગેવાનો  તથા કાર્યકર્તા ઓનો ખુબ ખુબ આભાર.

ગુજરાત ગૌરવ યાત્રા  ને  જુનાગઢ  જિલ્લા ની ચારેય વિધાનસભા સીટ  મા ભવ્યાતી ભવ્ય રીતે સફળ બનાવવા બદલ તમામ આગેવાનો  તથા કાર્યકર્તા ઓનો ખુબ ખુબ આભાર.