ભારત સરકાર ના કૃષિ મંત્રીશ્રી પુરુસોત્તમ રૂપાલા સાહેબે જૂનાગઢ જિલ્લા ભાજપ નવનિર્મિત કાર્યાલય ની શુભેચ્છા મુલાકાત લીધેલ.

ભારત સરકાર ના કૃષિ મંત્રીશ્રી પુરુસોત્તમ રૂપાલા સાહેબે જૂનાગઢ જિલ્લા ભાજપ નવનિર્મિત કાર્યાલય ની શુભેચ્છા મુલાકાત લીધેલ.

વિસાવદર શહેર ના વોર્ડ નં. ૩ ની પેટા ચુંટણી ના કાર્યાલય ના ઉદ્ઘાટન પ્રસંગે

વિસાવદર તાલુકા ભાજપા તથા શહેર ભાજપા ના હોદ્દેદારો તથા કાર્યકર્તા ઓ સાથે પટેલ સમાજ – વિસાવદર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણી ના વિસાવદર ખાતે ” સૌની યોજના” નુ ભુમીપુજન કાર્યક્રમ ના આયોજન માટે ની બેઠક.

વિસાવદર તાલુકા ભાજપા તથા શહેર ભાજપા ના હોદ્દેદારો તથા કાર્યકર્તા ઓ સાથે પટેલ સમાજ – વિસાવદર ખાતે આપેલ આજ નુ વક્તવ્ય.