Posted in Junagadh, Video Story

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ” દિનદયાલ ભવન ” ભવન ” ના લોકાર્પણ પ્રસંગે

જૂનાગઢ ખાતે નવ નિર્મીત પામેલ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ” દિનદયાલ ભવન ” ભવન ” ના લોકાર્પણ પ્રસંગે રજુકરવામા આવેલ પ્રેઝન્ટેશન ની એક આછેરી ઝલક.

Posted in Junagadh

ચોકી ગામે ભાજપ કાર્યકર્તાઓ સાથે ” મન કી બાત ” કાર્યક્રમ માં હાજરી આપી.

આજરોજ જૂનાગઢ તાલુકાના ચોકી ગામે સરપંચશ્રી ભીખાલાલ ના નિવાસ પર ભાજપ કાર્યકર્તાઓ સાથે ” મન કી બાત ” કાર્યક્રમ માં હાજરી આપી.

21192247_1967328200176148_2501267596219936911_n21032619_1967328190176149_3498152689610122589_n21105633_1967328193509482_905426005006060502_n21032742_1967328186842816_8411136283405284916_n