જુનાગઢ ખાતે નર્મદા યાત્રા અને ગરીબ કલ્યાણ મેળા માટેની આયોજન બેઠકમાં હાજરી આપી.
Month: August 2017
વિસાવદર વિધાનસભા સીટ નું ” યુવા ટંકાર સંમેલન ”
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ” દિનદયાલ ભવન ” ભવન ” ના લોકાર્પણ પ્રસંગે
જૂનાગઢ ખાતે નવ નિર્મીત પામેલ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ” દિનદયાલ ભવન ” ભવન ” ના લોકાર્પણ પ્રસંગે રજુકરવામા આવેલ પ્રેઝન્ટેશન ની એક આછેરી ઝલક.
ચોકી ગામે ભાજપ કાર્યકર્તાઓ સાથે ” મન કી બાત ” કાર્યક્રમ માં હાજરી આપી.
આજરોજ જૂનાગઢ તાલુકાના ચોકી ગામે સરપંચશ્રી ભીખાલાલ ના નિવાસ પર ભાજપ કાર્યકર્તાઓ સાથે ” મન કી બાત ” કાર્યક્રમ માં હાજરી આપી.































