Posted in Bhesan

 વિજયભાઈ ના કાર્યક્રમ ના અનુસંધાને પૂર્વતૈયારી ના ભાગરૂપે બેઠક મળેલ.

આજરોજ ભેસાણ સર્કિટ હાઉસ ખાતે આગામી ૧૪ મેં ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના કાર્યક્રમ ના અનુસંધાને પૂર્વતૈયારી ના ભાગરૂપે બેઠક મળેલ.

Posted in Keshod

આજરોજ કેશોદ શહેર અને તાલુકા ની મંડલ કારોબારી માં 

આજરોજ કેશોદ શહેર અને તાલુકા ની મંડલ કારોબારી માં હાજરી આપી આગામી કાર્યક્રમો ની વિસ્તૃત માહિતી આપેલ.

Posted in Maliya

આજરોજ માળીયા હાટીના તાલુકા ના પ્રવાસ દરમિયાન સમઢિયાલા ગામ ની બુથ સમિતિ સાથે મુલાકાત કરેલ.

આજરોજ માળીયા હાટીના તાલુકા ના પ્રવાસ દરમિયાન સમઢિયાલા ગામ ની બુથ સમિતિ સાથે મુલાકાત કરેલ.

Posted in Mangarol

 માંગરોળ તાલુકા ની કારોબારી અને સંકલન સમિતિ ની બેઠક માં ઉપસ્થિત રહેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકા ની કારોબારી અને સંકલન સમિતિ ની બેઠક માં ઉપસ્થિત રહેલ.

Posted in Maliya

 માળીયા હાટીના તાલુકા ની મંડલ કારોબારી .

આજરોજ જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ની મંડલ કારોબારી ધન્વંતરિ આશ્રમ મુકામે યોજાયેલ અને તેમાં ઉપસ્થિત રહી સંબોધન કરેલ.

Posted in Gandhinagar

 પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી સાથે મુલાકાત 

આજરોજ ગાંધીનગર ” કમલમ” કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી સાથે મુલાકાત કરી.

Posted in Vanthali

 વંથલી તાલુકો અને શહેર ભાજપ કારોબારી માં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ના વંથલી તાલુકો અને શહેર ભાજપ કારોબારી માં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh, Photo Story

ગુજરાત ગૌરવ દિન – બાળકો ને રમકડાં અર્પણ કરેલ.

આજરોજ ગુજરાત ગૌરવ દિન અને મારા જન્મદિવસ નિમિતે જૂનાગઢ માં વિજાપુર ગામ માં આવેલ સાંપ્રત ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા માં દિવ્યાંગ બાળકો ને રમકડાં અર્પણ કરેલ.