Posted in Junagadh

​૬ એપ્રિલ ભાજપ સ્થાપના દિન ની શરૂઆત કુકસવાડા ગૌ શાળા માં ગાય ના પૂજન થી કરી

૬ એપ્રિલ ભાજપ સ્થાપના દિન ની શરૂઆત કુકસવાડા ગૌ શાળા માં ગાય ના પૂજન થી કરી. ગાય એ આપણી માતા સમાન છે અને તેની સુરક્ષા આપણી જવાબદારી છે.

Posted in Maliya

૬ એપ્રિલ ભાજપ સ્થાપના દિન નિમિતે માળીયા હાટીના તાલુકા ના કુકસવાડા ગામ માં પાર્ટી ના સ્ટીકર લગાવી પત્રિકા નું વિતરણ કરેલ.

૬ એપ્રિલ ભાજપ સ્થાપના દિન નિમિતે માળીયા હાટીના તાલુકા ના કુકસવાડા ગામ માં પાર્ટી ના સ્ટીકર લગાવી પત્રિકા નું વિતરણ કરેલ.

Posted in Junagadh

નીતિનભાઈ ભારદ્વાજ ની ઉપસ્થિતિ માં જિલ્લા બેઠક યોજાઈ.

૬ એપ્રિલ ભાજપ સ્થાપના દિન નિમિતે જૂનાગઢ જિલ્લા ના દરેક બુથ પર કાર્યક્રમ થાય તેના આયોજન માટે પ્રભારીશ્રી નીતિનભાઈ ભારદ્વાજ સાહેબ ની ઉપસ્થિતિ માં જિલ્લા બેઠક યોજાઈ.

Posted in Junagadh

બંધાળા ગામે ગૌ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ માં હાજરી આપી 

આજરોજ જૂનાગઢ તાલુકા ના બંધાળા ગામે ગૌ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ માં હાજરી આપી અને ગૌશાળા ની મુલાકાત લીધી.