આજરોજ જુનાગઢ સરકીટ હાઉસ ખાતે જુનાગઢ જીલ્લા ભાજપની બેઠક મળેલ આ બેઠકમાં આગામી ૧૮, માર્ચ નારોજ ઉત્તરપ્રદેશ તથા ઉત્તરાખંડમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી તથા મણીપુર અને ગોવામાં ભાજપની સરકાર બની જેથી જીલ્લાનાં દરેક શક્તિ કેન્દ્ર (તાલુકા પંચાયત સીટ) વાઈઝ “વિજયોત્સવ” મનાવવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમનાં આયોજન માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવેલ.


