આજરોજ વિસાવદર તાલુકા ના પિરવડ ગામ માં પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી ની યાદ માં ” ભાવાંજલિ” કાર્યક્રમ માં હાજરી આપી.
Month: February 2017
મહાશિવરાત્રીના પવિત્ર દીને ભગવાન શિવના ભવનાથ ખાતે દર્શન કર્યા.
ટેકાના ભાવે તુવેર ખરીદી નો પ્રારંભ થયો, જે ગુજરાત સરકાર ખેડૂતો ના હિત માટે ચિંતિત છે તે દર્શાવે છે.
આજરોજ જૂનાગઢ ભવનાથ માં શિવરાત્રી ના ઐતિહાસિક મેળા માં .
જૂનાગઢ જિલ્લા યુવા મોરચા ના નવનિયુક્ત પ્રમુખ શ્રી ચિરાગ રાજાણી
” સમર્પણ દિવસ ” ના કાર્યક્રમ અનુસંધાને જિલ્લા ભાજપ ના આગેવાનો ની બેઠક મળેલ.
આજરોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ૧૧ ફેબ્રુઆરી ના ” સમર્પણ દિવસ ” ના કાર્યક્રમ અનુસંધાને જિલ્લા ભાજપ ના આગેવાનો ની બેઠક મળેલ.




































