Posted in Visavadar

​૨૬ જાન્યુઆરી ૨૦૧૭ ના દિવસે વિસાવદર શહેર માં 

​૨૬ જાન્યુઆરી ૨૦૧૭ ના દિવસે વિસાવદર શહેર માં આશા વર્કર અને આંગણવાડી માં કામ કરતા બહેનો ના પ્રશ્નો ગુજરાત સરકાર માં રજુઆત કરવાની સાંસદ શ્રીરાજેશભાઈ ચુડાસમા એ ખાતરી આપી આશ્વાશન આપેલ

Posted in Maliya

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા માં સન્માન સમારોહ

આજરોજ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા માં વીરડી અને અકાલા ગ્રામ સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લા ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ અને સરપંચશ્રી ના સન્માન સમારોહ કાર્યક્રમ માંઆજરોજ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા માં વીરડી અને અકાલા ગ્રામ સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લા ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ અને સરપંચશ્રી ના સન્માન સમારોહ કાર્યક્રમ માં હાજરી આપી હાજરી આપી