આજરોજ જુનાગઢ તાલુકાના ડુંગરપુર જીલ્લા પંચાયત સીટમાં આવતાં સાંખડાવદર, પ્રભાતપુર, બાદલપુર, બગડું, જામકા અને સેમરાડા ગામની મુલાકાત કરી ભાજપનાં કાર્યકર્તાઓ સાથે મળી ગ્રામજનોનાં પ્રશ્નોનાં નિરાકરણ કરવા માટેના પ્રયત્નો કર્યા.
Day: January 26, 2017
गणतंत्र दिवस की शुभकामनाएँ।
“चक्रवर्ती सुतो जज्ञे दुष्यन्तस्य महात्मनः।
शकुन्तलायां भरतो यस्य नाम्तु भारताः॥”
“गणतंत्र दिवस की शुभकामनाएँ।”




