આજરોજ વંથલી તાલુકાનાં શાપુર મુકામે માન.જળ સંપત્તિ મંત્રીશ્રી નાનુભાઈ વાનાણીના વરદ્દ હસ્તે ઓઝત વિયર (શાપુર) જળસંપત્તિ યોજનાની ખાત મુહુર્ત વિધી અને ઓઝત પીકઅપ વિયર (આણંદપુર) ની નહેર પ્રણાલી સુધારણાની લોકાર્પણ વિધી કાર્યક્રમ યોજાયેલ જેમાં માન.પ્રભારી મંત્રીશ્રી ચિમનભાઈ સાપરીયા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલ.



