Posted in Mangarol

માંગરોળ વિધાનસભાનું સ્નેહમિલન

આજરોજ માંગરોળ વિધાનસભાનું દિવાળી સ્નેહમિલન જીવન બાગ, ચોરવાડ ખાતે યોજાયેલ જેમાં માન.પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહેલ અને જૂનાગઢ જીલ્લાનાં આગેવાનો, કાર્યકર્તા તથા પદાધીકારીશ્રીઓ પણ બહોળી સંખ્યામાં હાજર રહેલ.