
આજરોજ ઓડિટોરિયમ હોલ કૃષિ યુનિવર્સિટી ખાતે શ્રેણી બેઠક મળેલ જેમાં માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાજી, માનનીય જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ચીમનભાઈ સાપરીયા, માનનીય સંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ તથા જિલ્લા ભાજપ ના મુખ્ય આગેવાનો તથા વિશાળ સંખ્યા માં જિલ્લા ના કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિતિ રહેલ
-શ્રી કિરીટ પટેલ
(પ્રમુખશ્રી જૂનાગઢ જિલ્લા ભાજપ)




