Posted in Junagadh

આદર્શ નિવાસી શાળા નવા મકાનનાં લોકાર્પણ કાર્યક્રમમાં

આજરોજ તા.૦૭/૦૭/૨૦૧૬
આદર્શ નિવાસી શાળા નવા મકાનનાં લોકાર્પણ કાર્યક્રમમાં જૂનાગઢ જીલ્લા પ્રભારીમંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા
તથા સામાજીક ન્યાય અને અધીકારીતા મંત્રી શ્રી રમણભાઇ વોરા સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ.
*શ્રી કિરીટ પટેલ (પ્રમુખ શ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*

 

Posted in Junagadh, Mendarada

જૂનાગઢ જીલ્લા ની કારોબારી બેઠક

આજરોજ તા.oર/o૭/૨૦૧૬ ને શનિવાર ના રોજ ભારતીય જનતા પાર્ટી-જૂનાગઢ જીલ્લા ની કારોબારી બેઠક પટેલ સમાજ, મેંદરડાં ખાતે મળેલ જેમા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી વિજયભાઈ રૂપાણી વિશેષ ઉપસ્થિત રહેલ.

13516312_1338245589537969_4928292351366043219_n13439242_1338245499537978_5989956547148277044_n-copy13600111_1338245486204646_931437562129103410_n-copy13600020_1338245409537987_8907281721768420784_n-copy13510919_1338247032871158_6884092076105696130_n-copy