Posted in Junagadh

” શિલાન્યાસ કાર્યક્રમ” ની આયોજન બેઠક યોજાયેલ.

આજરોજ તારીખ ૨૮/o૭/૨o૧૬
સરકીટ હાઉસ, જૂનાગઢ ખાતે
આગામી તા.પ ઓગષ્ટ ૨o૧૬ ના રોજ
જીલ્લા ભાજપ કાર્યાલયના નવનિર્માણ
*” શિલાન્યાસ કાર્યક્રમ”*
ની આયોજન બેઠક યોજાયેલ.
*શ્રી કિરીટ પટેલ*
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*