તાલાલા માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન ની જવાબદારી દરમ્યાન અનેક ખેડુત લક્ષિ અને ઉપયોગી શિબીરો, ક્રુષિ મહોત્સવો, મેંગો ફેસ્ટીવલ આયોજીત કરેલ અને ખેડુત ભાઇઓ સિધી તેમની કેરીઓ સારા ભાવે અમદાવાદ જેવા મેગા સીટી મા ખુલ્લી બજાર મા વેંચી શકે તે માટે જરુરી વ્યવસ્થા કરી આપેલ.


