Posted in Uncategorized

સમય સમયે પુજ્ય સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા નુ માર્ગદર્શન મળ્યુ.

June 30, 2015 ઃ સમય સમયે પુજ્ય સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા નુ માર્ગદર્શન મળ્યુ.

Posted in Talala

તાલાલા માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન ની જવાબદારી દરમ્યાન અનેક ખેડુત લક્ષિ અને ઉપયોગી શિબીરો, ક્રુષિ મહોત્સવો,

તાલાલા માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન ની જવાબદારી દરમ્યાન અનેક ખેડુત લક્ષિ અને ઉપયોગી શિબીરો, ક્રુષિ મહોત્સવો, મેંગો ફેસ્ટીવલ આયોજીત કરેલ અને ખેડુત ભાઇઓ સિધી તેમની કેરીઓ સારા ભાવે અમદાવાદ જેવા મેગા સીટી મા ખુલ્લી બજાર મા વેંચી શકે તે માટે જરુરી વ્યવસ્થા કરી આપેલ.