તાલાલા માર્કેટીંગ યાર્ડ મા ખેડુત ઉપયોગી “મેન્ગો રીપ્પ્લીંગ પ્લાન્ટ” ની શુરુઆત



તાલાલા માર્કેટીંગ યાર્ડ મા ખેડુત ઉપયોગી “મેન્ગો રીપ્પ્લીંગ પ્લાન્ટ” ની શુરુઆત



March 11, 2015 ઃ મેમ્બર શીપ ડ્રાઇવ દરમ્યાન ધમ ધોકાર તડકા મા વિસાવદર ના બસસ્ટેશન સામે આખો દિવસ બેસીને અને હિરા ઘસવાના કારખાનાઓ મા ફરી ફરીને યુવાનો ની ભાજપ સાથે જોડેલા.




Sangadhan parv 2015 ઃ જિલ્લા ઇનચાર્જ ની જવાબદારી સુપેરે પુર્ણ કરી.

March 1, 2015 ઃ તાલાલા માર્કેટીંગ યાર્ડ આ મેગા મીડીકલ કેમ્પ નુ આયોજન કરી હજારો લોકો ને ફ્રી નિદાન અને સારવાર અપાવેલ.








