21 april 2012 : જુનાગઢ જીલ્લા યુવા ભાજપ ના પ્રમુખ શ્રી કીરીટ પટેલ દ્વારા તેમના વતન રાતીધાર ખાતે તેમના દાદાશ્રી ની ૨૫ મી વાર્ષીક પુણ્યતિથિ નીમીતે ત્રીવીધ કાર્યક્રમ નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ હતુ જેમા રાજ્યસભા ના નવ નીયુક્ત સાંસદ શ્રી મનસુખભાઇ માંડ્વીયા નુ વીવેકાનંદ ના પુસ્તકો દ્વારા તુલા કરવામાં આવી હતી, અને પ્રખ્યત સહીત્ય્ કાર શ્રી અશ્વીનભાઇ જોષી નો ”મા બાપ ને ભુલશોનહી” નો કાર્યક્રમ રાખેલ હતો,
